『Ajay Gujarati's Podcast』のカバーアート

Ajay Gujarati's Podcast

Ajay Gujarati's Podcast

著者: AJAY GUJARATI
無料で聴く

このコンテンツについて

ગુજરાતી સ્ટોરી ને તમારી સમકક્ષ મૂકવાનો એક નાનો પ્રયાસ છે... ગુજરાતી ભાષાની અવનવી વાતો અને રચનાઓ સાથે મળી ને સાંભળીશુંAJAY GUJARATI 社会科学
エピソード
  • Ahir Yugal na koll - આહીર યુગલ ના કોલ - સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી
    2023/02/03
    ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર માંથી આહીર યુગલ ના કોલ હું આપની સમક્ષ વાંચવાનો પ્રયત્ન કરેલ છે. ઝવેરચંદ મેઘાણીની ની રચના તેમને ત્યારના સમય અને ગામડાની રહેણી કરણી ને પણ અદભૂત રીતે વર્ણવ્યા છે. આજના સમય એટલે કે સોશિયલ મીડિયાના સમય માં આમ તો પ્રેમથી ઓ એકબીજાંને વાયદા આપતા હોય છે પણ આ રચના માં આપેલ એકબીજા ને આપેલ કોલ કોઈ રીતે પૂર્ણ થાય છે. ઝવેરચંદ મેઘાણી ની આ રચના માં દુહા ને પરિસ્થિતિ સાથે બેસાડવામાં આવ્યા છે.
    続きを読む 一部表示
    10 分
  • પ્રેમની મૌનભાષા - Prem ni Maun Bhasha
    2022/10/30
    અબોલ પશુઓ પર નો આ પ્રેમ અને અબોલ પશુ નો માણસ પર નો પ્રેમ..... અને ભગવાન ની પોતની રચેલ આ સૃષ્ટિ પર નો વિશ્વાસ... અદભુત જ છે ને .... Story written by B. Desai
    続きを読む 一部表示
    4 分
  • ઊગી જવાના હર્ષ બ્રહ્મભટ્ટની ખુમારીપૂર્ણ ગઝલ
    2021/05/13
    હર્ષ બ્રહ્મભટ્ટની આ ખૂમારીપૂર્ણ ગઝલ એટલે આ ગઝલ.... ઊગી જવાના..... એક એક શબ્દો, એક એક પંક્તિ .... રોમ રોમ માં અદ્ભુત ખુમારી ભરી દે છે.... ખરેખર આપણા ગુજરાતી ભાષાનું આ ગઝલ ખુમરીપૂર્ણ કહી શકાય....... જેના શબ્દો અમે રાખમાંથી પણ બેઠા થવાના જાણે પેલા ફિનિક્સ પક્ષીની જ વાત કેમ નાં કરતા હોઈએ ......
    続きを読む 一部表示
    1 分

Ajay Gujarati's Podcastに寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。