『#52 : પુરુષોની ભાવનાત્મક જડતા - Male inexpressiveness』のカバーアート

#52 : પુરુષોની ભાવનાત્મક જડતા - Male inexpressiveness

#52 : પુરુષોની ભાવનાત્મક જડતા - Male inexpressiveness

無料で聴く

ポッドキャストの詳細を見る
概要


"છોકરાઓ રડતા નથી" – આ એક વાક્યથી શરૂ થતો ઉછેર પુરુષોને અંદરથી કેટલો એકલો કરી દે છે? આજના એપિસોડમાં આપણે વાત કરીશું પુરુષોમાં જોવા મળતી 'Emotional Rigidity' એટલે કે ભાવનાત્મક જડતા વિશે. શા માટે પુરુષો પોતાની સંવેદનાઓ વ્યક્ત કરતા અચકાય છે? કેવી રીતે સામાજિક દબાણ તેમના માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો પર નકારાત્મક અસર કરે છે?

આ એપિસોડમાં આપણે પરંપરાગત માનસિકતાના બંધનો તોડીને, નબળાઈ સ્વીકારવાની તાકાત અને 'નવા પુરુષાર્થ' વિશે ઊંડી ચર્ચા કરીશું. જો તમે તમારા પિતા, ભાઈ, પતિ કે મિત્રના મૌનને સમજવા માંગતા હોવ, તો આ પોડકાસ્ટ ચોક્કસ સાંભળજો.

adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません