『#45 “આદતોની તાકાત: સફળ જીવનનું રહસ્ય”』のカバーアート

#45 “આદતોની તાકાત: સફળ જીવનનું રહસ્ય”

#45 “આદતોની તાકાત: સફળ જીવનનું રહસ્ય”

無料で聴く

ポッドキャストの詳細を見る
概要

આપણી દૈનિક આદતો જ આપણી સફળતા અને નિષ્ફળતાનું નિર્માણ કરે છે. The Power of Habit નામની વિશ્વપ્રખ્યાત પુસ્તિકામાં ચાર્લ્સ ડુહિગ સમજાવે છે કે આદતો કેવી રીતે બને છે, કેમ ટકી રહે છે અને કેવી રીતે બદલાવી શકાય.

આ પોડકાસ્ટ એપિસોડમાં આપણે શીખીશું:

  • Habit Loop: Cue–Routine–Reward નો જાદુઈ ચક્ર

  • Keystone Habits: નાની આદતો જે આખું જીવન બદલી નાખે

  • Willpower: ઈચ્છાશક્તિને આદત તરીકે કેવી રીતે વિકસાવવી

  • Golden Rule of Habit Change: ખરાબ આદતો છોડીને નવી કેવી રીતે બનાવવી

જો તમને તમારી આદતો બદલીને જીવનમાં સાચો પરિવર્તન લાવવો છે, તો આ એપિસોડ ચૂકી નહીં.

adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません