
#31 "સંબંધોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ: સંઘર્ષને સુંદરતાથી ઉકેલવાની કળા"
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
-
ナレーター:
-
著者:
このコンテンツについて
-Dr.Vivek G Vasoya MD
(Homeopathic Psychiatrist &Psychotherapist)
મિત્રો, સંબંધોમાં મતભેદ તો થાય જ છે – પછી તે પાર્ટનર સાથે હોય, મિત્ર સાથે હોય, કે પરિવાર સાથે. પણ જ્યારે મનદુઃખ થાય, ત્યારે અહંકાર જીતી જાય છે અને સંબંધો હારી જાય છે.
આ પોડકાસ્ટમાં ડૉ. વિવેક જી. વસોયા (MD) તમને એક એવી સમજણ આપશે, જેનાથી તમે સંઘર્ષને શાંતિથી અને સમજદારીપૂર્વક ઉકેલી શકો છો. અહીં આપણે શીખીશું કે:
હંમેશા સાચા સાબિત થવાને બદલે, સામેની વ્યક્તિને સમજવાનો પ્રયાસ કેવી રીતે કરવો.
જ્યારે ગુસ્સો આવે ત્યારે, શબ્દો પાછળ છુપાયેલી લાગણીઓને કેવી રીતે ઓળખવી.
સામેની વ્યક્તિને દોષ આપવાને બદલે, તમારી લાગણીઓ કઈ રીતે વ્યક્ત કરવી.
યાદ રાખો, સંઘર્ષ એ સંબંધનો અંત નથી, પરંતુ સમજણ અને વિશ્વાસથી તેને વધુ મજબૂત બનાવવાની એક તક છે. તો, ચાલો, જીભના અવાજ પહેલાં દિલની ભાષા સાંભળતા શીખીએ!
https://share.google/dbpt6bhtLQT744qpQ