『દુનિયા જહાન』のカバーアート

દુનિયા જહાન

દુનિયા જહાન

著者: BBC Gujarati Radio
無料で聴く

બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.

(C) BBC 2026
政治・政府 政治学
エピソード
  • એ સ્થળ જ્યાં માટી ચાળીને સોનું કાઢવામાં આવે છે, ત્યાં લોકો કેવી રીતે જીવે છે?
    2026/08/14

    અહીંથી સોનું મેળવવાની દોડમાં પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.

    続きを読む 一部表示
    15 分
  • હિમાલય પરનો બધો બરફ ઓગળીને ગાયબ થઈ જશે?
    2026/07/24

    ઓગળતા ગ્લેશિયર મોટું જોખમ છે, આના કારણે કેવી સ્થિતિ થઈ શકે છે?

    続きを読む 一部表示
    20 分
  • ઈરાન યુદ્ધ: હથિયાર બનાવવાળાથી ગૅસ પ્રોડ્યુસર સુધી, ફાયદો કોને થયો?
    2026/07/17

    સૌથી વધુ નફો કોને થયો અને તે ક્યાં ગયો?

    続きを読む 一部表示
    20 分
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません