エピソード

  • ચંદ્ર પર માણસોને મોકલવામાં ભારત ક્યારે સફળ થઈ શકે છે?
    2025/10/04

    ચંદ્ર પર બેઝ બનાવી અન્ય ગ્રહો પર યાન કેવી રીતે મોકલી શકાશે, ત્યાં પહોંચવામાં કોણ સફળ થશે?

    続きを読む 一部表示
    16 分
  • યુરોપને જલ્દી જ પોતાની સેના મળી શકે છે?
    2025/09/27

    યુરોપ માટે અલગ સેનાનો વિચાર નવો તો નથી, પણ તે ક્યારેય હકીકત બનશે ખરો?

    続きを読む 一部表示
    15 分
  • આપણે ગૂગલ પર ભરોસો કરી શકીએ?
    2025/09/20

    ગૂગલ એટલી મોટી અને શક્તિશાળી કંપની બની ગઈ છે કે તેને નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ છે?

    続きを読む 一部表示
    15 分
  • ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન બંધ થયા પછી શું થશે?
    2025/09/06

    સ્પેસ સ્ટેશનને 1998માં અમેરિકા-રશિયા શીત યુદ્ધ દરમિયાન અવકાશમાં મોકલાયું હતું.

    続きを読む 一部表示
    15 分
  • ભૂતાન કેવી રીતે પોતાની ખુશહાલી યથાવત રાખી શકશે?
    2025/08/30

    ભૂતાનની પર્યાવરણવાદી નીતિઓ અન્ય દેશોની આર્થિક વિકાસની રીતો કરતાં ઘણી અલગ છે.

    続きを読む 一部表示
    16 分
  • પુરુષો તેમના માટેના નવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા માટે તૈયાર છે?
    2025/08/23

    પુરુષો માટે ગર્ભનિરોધક પિલની ટ્રાયલનો પહેલો તબક્કો જૂન 2024માં સફળતાથી પૂરો થયો છે.

    続きを読む 一部表示
    15 分
  • વંશીય બીમારીઓથી બચવાનો રસ્તો મળી ગયો છે?
    2025/08/15

    પહેલીવાર દર્દીના શરીરમાં જીનની ખામીને દૂર કરવામાં આવી, તે મોટી સફળતા મનાય છે.

    続きを読む 一部表示
    16 分