『દુનિયા જહાન』のカバーアート

દુનિયા જહાન

દુનિયા જહાન

著者: BBC Gujarati Radio
無料で聴く

このコンテンツについて

બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.

(C) BBC 2025
政治・政府 政治学
エピソード
  • ચંદ્ર પર માણસોને મોકલવામાં ભારત ક્યારે સફળ થઈ શકે છે?
    2025/10/04

    ચંદ્ર પર બેઝ બનાવી અન્ય ગ્રહો પર યાન કેવી રીતે મોકલી શકાશે, ત્યાં પહોંચવામાં કોણ સફળ થશે?

    続きを読む 一部表示
    16 分
  • યુરોપને જલ્દી જ પોતાની સેના મળી શકે છે?
    2025/09/27

    યુરોપ માટે અલગ સેનાનો વિચાર નવો તો નથી, પણ તે ક્યારેય હકીકત બનશે ખરો?

    続きを読む 一部表示
    15 分
  • આપણે ગૂગલ પર ભરોસો કરી શકીએ?
    2025/09/20

    ગૂગલ એટલી મોટી અને શક્તિશાળી કંપની બની ગઈ છે કે તેને નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ છે?

    続きを読む 一部表示
    15 分
まだレビューはありません