『#38 "પુરુષ પણ માણસ છે! - પુરુષત્વની અજાણી કિંમત"』のカバーアート

#38 "પુરુષ પણ માણસ છે! - પુરુષત્વની અજાણી કિંમત"

#38 "પુરુષ પણ માણસ છે! - પુરુષત્વની અજાણી કિંમત"

無料で聴く

ポッドキャストの詳細を見る

このコンテンツについて

આ પોડકાસ્ટમાં આપણે ચર્ચા કરીશું કે આધુનિક સમાજમાં “પુરુષ” બનવા માટે પુરુષોને કઈ માનસિક અને લાગણીશીલ કિંમત ચુકવવી પડે છે.
એરિક ઓ. જોસેફનું પુસ્તક The Cost of Being a Man આધારે, ડૉ. વિવેક જી વસોયા એમ.ડી. ના દૃષ્ટિકોણથી આપણે સમજશું કે કેવી રીતે લાગણીઓ દબાવવી, સતત મજબૂત દેખાવું અને મદદ ન માગવી જેવી માનસિકતાઓ પુરુષોને અંદરથી તોડી નાખે છે.
આ સંવાદ એ લોકોને સમર્પિત છે, જેમણે પોતાને કદાચ ક્યારેય પૂરેપૂરાં વ્યક્ત નહીં કર્યા હોય—અને હવે સમય આવ્યો છે, ખરા અર્થમાં આરામદાયક અને લાગણીશીલ પુરુષ બનવાનો.

- ડો. વિવેક જી. વાસોયા, એમ.ડી.મનોચિકિત્સક

まだレビューはありません