『#37 "ADHD ને સમજવા નવી દૃષ્ટિ"』のカバーアート

#37 "ADHD ને સમજવા નવી દૃષ્ટિ"

#37 "ADHD ને સમજવા નવી દૃષ્ટિ"

無料で聴く

ポッドキャストの詳細を見る

このコンテンツについて

આ એપિસોડમાં આપણે ADHD એટલે કે એટેન્શન ડિફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર વિશે ઊંડાણથી ચર્ચા કરીએ છીએ — જ્યારથી એ બાળપણમાં ઊભો થાય છે, ત્યાથી લઈને તેના માનસિક અને સામાજિક પડઘા સુધી.
ડૉ. ગેબર માતેએ લખેલું પુસ્તક Scattered Minds આધારે, અમે ADHD નો તાત્વિક અભિગમ, તેના મૂળ કારણો અને આરોગ્યદાયક સહાય કેવી રીતે શક્ય બને તે વિશે ચર્ચા કરીશું.
જો તમે અથવા તમારું કોઈ નજીકનું વ્યક્તિ ADHD થી સંકળાયેલ હોય, તો આ પોડકાસ્ટ તમને સમજણ, આશા અને ઉપયોગી માર્ગદર્શન આપશે.ડો. વિવેક જી. વાસોયા, એમ.ડી.મનોચિકિત્સક

まだレビューはありません