『Samaadhi - Part 2 | Posh Dashami - Day 2』のカバーアート

Samaadhi - Part 2 | Posh Dashami - Day 2

Samaadhi - Part 2 | Posh Dashami - Day 2

無料で聴く

ポッドキャストの詳細を見る

このコンテンツについて

What is Samaadhi?

Is it to be cheerful & happy or is to sit still for meditation or to do yoga?

Lets embark on this episode etched in Jain History, the story of Shri Parshwanath Bhagwan, Kamath Tapas & Snake (Sarp).


True "Samaadhi" shall bring True & Everlasting Happiness, to know how to attain such state, come on this journey of discourses by H.H Yugbhushan Suriji Maharaja.



લાઈફમાં Progressive Development ક્યું/કેવું હોવું જોઈએ?


શું પાર્શ્વનાથ પ્રભુ ગર્ભમાં પણ સાધના કરતાં હતાં?


Should there be any connection between success & inner personality?


પ્રભુ બાલ્યાવસ્થામાં પણ ત્રિભુવનતિલક કેવી રીતે કહેવાયા?


સમાધિના પાવરહાઉસ એવા પ્રભુના જીવનમાં એવો તે ક્યો પ્રસંગ બન્યો કે જેનાથી પ્રભુએ એક પામર જીવને સમાધિ પમાડી?


પાર્શ્વનાથ પ્રભુનું આદેય નામકર્મ બીજા તીર્થંકરો કરતાં વિશેષ કેવી રીતે?


પાર્શ્વનાથ પ્રભુ પ્રગટ પ્રભાવી કેમ કહેવાય છે?


આવો સાંભળીએ આવા અનેક પાયાના સવાલોના જવાબ પ.પૂ.ગ. પંડિત મહારાજા ના પોષ દશમી ના પ્રવચન, શ્રી દીપેશભાઈ શાહના અવાજમાં...


(આ પ્રવચન ગમ્યું હોય તો આ વિડિયોને લાઈક કરશો, જેથી વધારેમાં વધારે તમારા જેવા બીજા ધર્મજીજ્ઞાસુ લોકોને આ વિડિયો પહોંચે.)


Samaadhi - Part 2 | Posh Dashami - Day 2に寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。