『Amrutam Madhuri』のカバーアート

Amrutam Madhuri

Amrutam Madhuri

著者: Amrutam Madhuri (Audiobook)
無料で聴く

【Amazonプライム会員限定】今ならプレミアムプランが4か月 月額99円。

10月19日まで。※適用条件あり
'અમૃતમ્' શ્રી નાથાલાલ હ.જોશી (ઇ.સ. ૧૯૨૦ થી ૨૦૧૩) દ્વારા લિખિત નવ ખંડોનો આધ્યાત્મિક ગ્રંથ છે. તેમનો જન્મ અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ગુજરાતના જૂનાગઢમાં થયેલો. તેમને તેમના ભક્તો ગુરુ તરીકે નહિ,પણ 'ભાઈ' તરીકે સંબોધતા 'અમૃતમ્' , જગદંબાની પ્રેરિત વાણીનું આલેખન છે. 'અમૃતમ્' માં વિવિધ ભાગો છે : પ્રાસાદિક,પ્રેરણા, પ્રાર્થના અને અર્ચના. ઇંદિરાબહેનને પૂજ્ય ભાઈએ પોતાનાં અલૌકિક આધ્યાત્મિક વારસદાર તરીકે તૈયાર કરેલ છે. ‘અમૃતમ્’ના હાર્દને લોકભોગ્ય સમજૂતીથી સમજાવવાનું દાક્ષિણ્ય પૂજ્ય ભાઈનાં સુપુત્રી ઇંદિરાબહેને 'અમૃતમ્-માધુરી' માં સુપેરે કર્યું છે.Amrutam Madhuri (Audiobook) スピリチュアリティ ヒンズー教
エピソード
  • Acknowledgement
    2022/12/24
    34 分
  • Prastavik 01
    2022/12/24
    24 分
  • Prasadik 01
    2022/12/24
    31 分
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません