『ઓસ્ટ્રેલિયાને જાણો』のカバーアート

ઓસ્ટ્રેલિયાને જાણો

ઓસ્ટ્રેલિયાને જાણો

著者: SBS
無料で聴く

【Amazonプライム会員限定】今ならプレミアムプランが4か月 月額99円。

10月19日まで。※適用条件あり
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ેCopyright 2025, Special Broadcasting Services 社会科学
エピソード
  • Why power is split, and how that protects you | How Australia Works - સત્તાનું વિભાજન કેમ થયેલું છે, તે તમારું રક્ષણ કેવી રીતે કરે છે?|ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે
    2026/10/06
    After receiving a fine for not wearing his motorbike helmet correctly, Hugo decides to have the matter heard in court. His story explains how Parliament, government and the courts have different roles, and how some official decisions can be questioned. - મોટરસાઇકલ હેલ્મેટ સરખી રીતે ન પહેરવા બદલ દંડ મળ્યા પછી, હ્યુગો આ બાબતની સુનાવણી કોર્ટમાં કરાવવાનું નક્કી કરે છે. તેનો કિસ્સો સમજાવે છે કે પાર્લામેન્ટ, સરકાર અને અદાલતોની ભૂમિકાઓ કેવી રીતે અલગ-અલગ છે, અને કેટલાક સત્તાવાર નિર્ણયો સામે સવાલ કેવી રીતે ઉઠાવી શકાય છે.

    How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.

    続きを読む 一部表示
    6 分
  • Who really runs Australia, and where you fit in | How Australia Works - ઓસ્ટ્રેલિયા ખરેખર કોણ ચલાવે છે, તેમાં તમારું સ્થાન ક્યાં છે? |ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે
    2026/09/28
    Do you know who can help you with a business permit, a rental problem or family support? Through the stories of Fedele, Carol and Abeer, learn how Australia’s three levels of government work. Find out what local, state or territory, and federal governments are responsible for and where to turn for help. - શું તમે જાણો છો કે બિઝનેસ પરમિટ મેળવવામાં, ભાડાની કોઈ સમસ્યામાં કે પરિવાર માટે સહાય મેળવવામાં તમને કોણ મદદ કરી શકે? ફેડેલે, કેરોલ અને અબીરની વાર્તાઓ દ્વારા જાણો કે ઓસ્ટ્રેલિયામાં સરકારના ત્રણ સ્તરો કેવી રીતે કામ કરે છે. જાણો કે લોકલ (સ્થાનિક), સ્ટેટ (રાજ્ય) કે ટેરિટરી, અને ફેડરલ (કેન્દ્રીય) સરકારો કઈ બાબતો માટે જવાબદાર છે અને મદદ મેળવવા માટે ક્યાં સંપર્ક કરવો.

    How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.
    続きを読む 一部表示
    8 分
  • You are already inside the system | How Australia Works - તમે પહેલેથી જ સિસ્ટમની અંદર છો | ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે
    2026/09/28
    How do Australia’s governments, laws and public services affect your everyday life? Through real stories, this introduction to the series shows you where to start when you need information and support, and how to question a decision. - ઓસ્ટ્રેલિયાની સરકાર, અહીંના કાયદા અને સરકારી સેવાઓ તમારા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરે છે? જિંદગીના સાચા કિસ્સાઓ દ્વારા, આ શ્રેણીનો પરિચય તમને બતાવે છે કે જ્યારે તમને માહિતી અને મદદની જરૂર હોય ત્યારે ક્યાંથી શરૂઆત કરવી, અને કોઈ નિર્ણય સામે સવાલ કેવી રીતે ઉઠાવવો.

    How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.
    続きを読む 一部表示
    5 分
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません