『Mrutyudand』のカバーアート

Mrutyudand

プレビューの再生

聴き放題対象外タイトルです。Audibleプレミアムプラン登録で、非会員価格の30%OFFで購入できます。

¥1,981で会員登録し購入
オーディオブック・ポッドキャスト・オリジナル作品など数十万以上の対象作品が聴き放題。
オーディオブックをお得な会員価格で購入できます。
30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

Mrutyudand

著者: Varsha Adalja
ナレーター: Krunal Pandit
¥1,981で会員登録し購入

30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

¥2,830 で購入

¥2,830 で購入

વિશ્વની ઘણી ભાષાઓમાં રહસ્યકથા લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે .હિચકોક ,શેરલોક હોમ્સ, આગાથા ,કે પેરી મેસન આજે પણ લોકોનાં દિલ પર રાજ્ય કરે છે .એમની વાર્તાઓ પરથી બનેલી ફિલ્મ્સ આજે પણ લોકપ્રિય છે. ગુજરાતી સાહિત્યમાં મૌલિક રહસ્યકથાઓ ઓછી લખાય છે પણ તેનો ચાહક વર્ગ તો છે જ. લેખિકાએ સામાજીક ,નારીકેન્દ્રી અને સંશોંધનાત્મક સત્યઘટનાત્મક નવલકથાઓ ઉપરાંત મૌલિક રહસ્યકથાઓ લખી છે અને દરેકમાં જુદી જુદી રીતે રહસ્યની ગુંથણી કરી છે. ' મૃત્યુદંડ' રહસ્યકથામાં માનવસંબંધોમાં આવતાં આરોહ અવરોહની પણ રસભર કથા છે. દિવાનજી અને હરનાથ બાળપણનાં મિત્રો હવે આયુષ્યને સંધ્યાકાળે છે. હરનાથ દિવાનજીને વીલ મોકલે છે ,જો મારું મૃત્યુ થાય તો મારાં સ્વજનોમા મિલ્કત વહેચી દેજે પણ સહુથી છાનો અક ભાગ રહેવા દેજે . વર્ષો પહેલાં મારે જે સ્ત્રી સાંથે સંબંધ હતા તે પ્રેગન્ટ થતાં મેં એબોર્શન માટે આગ્રહ રાખ્યો અને એ ચાલી ગઇ. એ વાતને વીસ વર્ષ થયા, એ ક્યાં છે મને ખબર નથી .એને શોધીને આ વારસો એને આપજે,મારા વતી માફી માગજે. વીલ મળતાં જ હરનાથનું મૃત્યુ થાય છે. એ કુદરતી હતું કે ખૂન ? જે જે લોકોને અચાનક ધનસંપત્તિ મળી તેમનું જાવન ઉપરતળે થઇ જાય છે. કુટુંબોમાં ,સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. દરેકને પોતાનું સપનું હોય છે અને હવ સપનાની એક કિંમત હોય છે. દિવાનજી પગેરું ભૂંસીને ચાલી ગયેલી સ્ત્રીને શોંધવાનું કામ ડિટેક્ટીવને સોંપે છે અને પછી શરુ થાય છે રહસ્ય અને રોમાંચ લાલચ અને લોભની એક સફર . પ્રબળ કથાવેગ અને ક્ષણે ક્ષણે વાર્તામાં વળાંક તમને અવશ્ય જકડી રાખશે.©2021 Storyside IN (P)2021 Storyside IN アフリカ系アメリカ人 ミステリー
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません