『Man Ne Jeeto Melvo Jeet』のカバーアート

Man Ne Jeeto Melvo Jeet

プレビューの再生
現在、カートが非表示になっています。ご不便をおかけして申し訳ありません。
このタイトルを購入するには、後でもう一度このページをご確認いただくか、カスタマーサービス(9時~18時・年中無休)までお問い合わせください。
概要
માનવ સ્વભાવના અધ્યેતા, માનવ પ્રશિક્ષક, પ્રેરક તેમજ લેખક સૂર્યા સિન્હાની આ પુસ્તક 'મનને જીતો મેળવો જીત'માં ખૂબ ઝીણવટથી માનવ મનને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. માનવ મનના બંને ભાગ ચેતન મન અને અવચેતન મનનું આપણા જીવનમાં કેટલું મોટું યોગદાન છે, એ આપણાં જીવનમાં પળ-પળ ઘટિત થઈ રહેલા ક્રિયા-કલાપોમાં કેટલી મહત્ત્વની ભૂમિકા નિભાવે છે, એનું વ્યાપક વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. પુસ્તકમાં મનુષ્યની ઘણી બધી શંકાઓ, સમસ્યાઓ, એમની ઉત્સુકતાઓ, જીવનમાં થવાવાળી પરિસ્થિતિજન્ય સમસ્યાઓ અને મુશ્કેલીઓના નિરાકરણ પણ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. અમારો વિશ્વાસ છે કે આ પુસ્તક આપણાં જીવનમાં પહેલાંથી જ જોડાયેલી તથા આવવાવાળી બધી સમસ્યાઓનું સમાધાન શોધવામાં લોકોનું ભરપૂર માર્ગદર્શન કરશે અને એમના જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવવા તથા એમના જીવનસ્તરને પહેલાં કરતાં ક્યાંય વધારે પ્રગતિશીલ તેમજ ઉત્તમ બનાવવામાં એમની મદદ કરશે.©2021 Storyside IN (P)2021 Storyside IN 人間関係 出世
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません