『Bhagwad GIta Thi Sikho Safaltana Sootra』のカバーアート

Bhagwad GIta Thi Sikho Safaltana Sootra

プレビューの再生

聴き放題対象外タイトルです。Audibleプレミアムプラン登録で、非会員価格の30%OFFで購入できます。

¥1,841で会員登録し購入
オーディオブック・ポッドキャスト・オリジナル作品など数十万以上の対象作品が聴き放題。
オーディオブックをお得な会員価格で購入できます。
30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

Bhagwad GIta Thi Sikho Safaltana Sootra

著者: Dr. Kapil Kakkar
ナレーター: Kusum Patel
¥1,841で会員登録し購入

30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

¥2,630 で購入

¥2,630 で購入

આ પુસ્તક ભગવદ્ગીતાના દર્શન તેમજ ઉપદેશો પર આધારિત છે. એમાં તણાવ, આત્મવિશ્વાસની કમી, ચિંતાને દૂર કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ કરીને મનુષ્ય જીવનને સફળ બનાવવાના મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં એવી સલાહો અને અનુશાસિત વચનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે એને પુસ્તકનું રૃપ પ્રદાન કરે છે. આ તમને એ જ પ્રકારે આધ્યાત્મિક અને આત્મવિશ્વાસી બનવા હેતુ પ્રેરિત કરે છે, જે પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધભૂમિમાં અર્જુનને પ્રેરિત કર્યો હતો. આ પુસ્તકમાં ખૂબ જ ઊંડાણતાથી ઈશ્વર, કાર્યની મહત્તા, મન અને વિશ્વાસમાં અંતર, જ્ઞાન અને અનાશક્તિ દ્વારા સફળતા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. ડૉ. કપિલ કક્કડ વ્યવસાયથી મનોવૈજ્ઞાનિક હોવાની સાથે-સાથે કૉર્પોરેટ પ્રશિક્ષક, સલાહકાર, પ્રેરક, લેખક તેમજ આધ્યાત્મિક ગુરુ પણ છે. તેઓ વિભિન્ન સમાચાર પત્રો, પત્રિકાઓ અને વેબસાઇટો માટે પણ લેખ લખે છે. એમણે 'માઇન્ડ કોચ' નામની ભાવનાને સંચારિત કરતી પ્રક્રિયાની પણ શોધ કરી છે. એમની આધ્યાત્મિક તેમજ વૈૈજ્ઞાનિક ટેક્નિકોના માધ્યમથી તણાવ પ્રબંધન પર કેટલાક પ્રોગ્રામ પણ તૈયાર છે, જે વ્યક્તિ વિશેષને આત્મ-વિકાસના પથ પર આગળ વધવાની પ્રેરણા આપે છે.©2022 Storyside IN (P)2022 Storyside IN スピリチュアリティ スピーチ・演説 出世 単語・言語・文法 心理学 心理学・心の健康
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません