『The Apoorv Show』のカバーアート

The Apoorv Show

The Apoorv Show

著者: Sankhnaad
無料で聴く

このコンテンツについて

ટીમ 'The Apoorv Show' લઈ ને આવી છે આપની માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ podcast. વિષય છે કૈલાશ. આજ ના આપના મહેમાન છે શ્રી પ્રભુદાસભાઈ મોદી. જેમની સાથે આપણે SCIENCE BEHIND YATRA પર PODCAST કર્યો. જેઓ આજે આપણ ને કૈલાશ ની યાત્રા પર લઈ જઈ રહ્યા છે. જેમણે કૈલાશ ની 5 વાર યાત્રા કરી છે. આજ ના PODCAST માં કૈલાશ ના રહસ્યો વિશે જાણીયે. આવનાર સમય માં તમે પણ કૈલાશની યાત્રા કરવા માંગતા હોવ તો આ પોડકાસ્ટ ઉપયોગી સાબિત થશે. તો આવો ટીમ 'The Apoorv Show' ની સાથે KAILASH ને જાણવાની એક અનોખી પહેલ કરીએ અને આ એપિસોડ ને લોકો સુધી પહોંચાડવામાં આપ સૌ ટીમ ને સહભાગી બનો. Watch our other podcast : 1) Science behind yatraSankhnaad 博物学 科学 自然・生態学
エピソード
  • નવશક્તિ નવરાત્રી, ઓધાજી , માતાજી નો વીંઝણો, Ft. HARDIK DAVE and MEET DAVE | Ep. 6 | The Apoorv Show
    2024/10/17
    નમસ્તે મિત્રો, ટીમ The Apoorv Show લઈ ને આવી છે આપની માટે Musical Podcast. તો ચાલો સમજીએ આપણા "હાર્દિક દવે અને મીત દવે" ની સાથે લોક ગીતો નિ સાથે નવરાત્રીનો મહિમા અને ગુજરાતનું Folk Instrument 'રામસાગર' અને આ એપિસોડ ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં સહભાગી થઈયે #podcast#viral#spotify#applepodcast##hardikdave#meetdave#Theapoorvshow#apoorvpatwl
    続きを読む 一部表示
    1 時間 30 分
  • અધ્યાપક થી રાજનેતા - Dr. Kirit C. PATEL on Political Journey, વિધાનસભા Speech, GPSC,HNGU. | TAS EP.5
    2024/07/15
    નમસ્તે મિત્રો, ટીમ 'The Apoorv Show' લઈ ને આવી છે આપની માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ podcast. આજે podcast મા અમારી સાથે છે Dr kirit C patel જેઓ પાટણ વિધાનસભા માંથી MLA છે. આ podcast અમે વાત કરીશું kirit Patel ના political career, BJP CONGRESS પાર્ટી politics, Competitive Exams, HNGU પર. તો આવો ટીમ 'The Apoorv Show' ની સાથે POLITICS ને જાણવાની એક અનોખી પહેલ કરીએ અને આ એપિસોડ ને લોકો સુધી પહોંચાડવામાં આપ સૌ ટીમ ને સહભાગી બનો.
    続きを読む 一部表示
    37 分
  • MYSTRY OF KAILASH | KAILASH YATRA | ft. Prabhudas Bhai Modi | The Apoorv Show EP.4
    2024/03/15

    ટીમ 'The Apoorv Show' લઈ ને આવી છે આપની માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ podcast. વિષય છે કૈલાશ. આજ ના આપના મહેમાન છે શ્રી પ્રભુદાસભાઈ મોદી. જેમની સાથે આપણે SCIENCE BEHIND YATRA પર PODCAST કર્યો. જેઓ આજે આપણ ને કૈલાશ ની યાત્રા પર લઈ જઈ રહ્યા છે. જેમણે કૈલાશ ની 5 વાર યાત્રા કરી છે. આજ ના PODCAST માં કૈલાશ ના રહસ્યો વિશે જાણીયે. આવનાર સમય માં તમે પણ કૈલાશની યાત્રા કરવા માંગતા હોવ તો આ પોડકાસ્ટ ઉપયોગી સાબિત થશે. તો આવો ટીમ 'The Apoorv Show' ની સાથે KAILASH ને જાણવાની એક અનોખી પહેલ કરીએ અને આ એપિસોડ ને લોકો સુધી પહોંચાડવામાં આપ સૌ ટીમ ને સહભાગી બનો. Watch our other podcast : 1) Science behind yatra

    続きを読む 一部表示
    1 時間 12 分
まだレビューはありません