『Pappa Ni Girlfriend』のカバーアート

Pappa Ni Girlfriend

プレビューの再生

聴き放題対象外タイトルです。Audibleプレミアムプラン登録で、非会員価格の30%OFFで購入できます。

¥1,841で会員登録し購入
オーディオブック・ポッドキャスト・オリジナル作品など数十万以上の対象作品が聴き放題。
オーディオブックをお得な会員価格で購入できます。
30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

Pappa Ni Girlfriend

著者: Dr Nimitt Oza
ナレーター: Nilesh Joshi
¥1,841で会員登録し購入

30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

¥2,630 で購入

¥2,630 で購入

આ કથા કોઈ એકસ્ટ્રા-મેરીટલ અફેર ની નથી.આ કથા એક એક યુદ્ધની છે . એક એવું યુદ્ધ જે દરેક માનવ શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું , વૃતિ વિરુદ્ધ નૈતિકતાનું , હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું , કોન્શિયસ વિરુદ્ધ સબકોન્સિયસનું , ઈડ વર્સીસ સુપરઇગોનું. જ્યાં સુધી માનસ સભ્યતા છે , ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે . નેચર અને સીવીલાયઝેસનની બરાબર વચ્ચે ફસાયેલી આપને એક પ્રજાતિ છીએ. જેની નિયતિમાં જ સંઘર્ષ લખાયેલો છે . ન તો આપને ક્યારેય આપની વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ . આ બંને વિરુદ્ધ દિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે . આ સંઘર્ષ માનવ ઈતિહાસ ના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સોફિસ્ટિકેટેડ હોમો સેપીયન્સ વચ્ચેનો છે . આપણી અંદર રહેલા આવેગો અને એથિક્સ વચ્ચેનો છે. જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેશર વિનાયક ત્રિવેદી પસાર થાય છે. એ જ સંઘર્ષમાંથી આપને દરેક પસાર થાય રહ્યા છીએ . આપના દરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે .©2021 Storyside IN (P)2021 Storyside IN 大衆小説 文芸小説
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません